નીચેનામાંથી કયું સંયોજન ન્યુક્લિયોફિલિક વિસ્થાપન પ્રક્રિયા સૌથી સરળતાથી આપે છે?

  • A
    ક્લોરોબેન્ઝીન
  • B
    $1$-ક્લોરો-$4$-નાઈટ્રોબેન્ઝીન
  • C
    $1$-ક્લોરો-$4$-મિથાઈલબેન્ઝીન
  • D
    $1$-ક્લોરો-$4$-મિથોક્સીબેન્ઝીન

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સંયોજન $ArS_N2$ પ્રક્રિયા માટે સૌથી વધુ સક્રિય છે?

Difficult
View Solution

$p-$ક્લોરોટોલ્યુઈન ની પ્રવાહી $NH_3$ માં $KNH_2$ સાથેની પ્રક્રિયામાં મુખ્ય નીપજ કઈ છે?

નીચેનામાંથી કઈ પ્રક્રિયા $Wurtz-Fittig$ પ્રક્રિયા છે?

નીચેનામાંથી કોનું સામાન્ય ઉત્કલનબિંદુ સૌથી ઊંચું હશે?

બ્રોમિનેશનના કિસ્સામાં નીચેનામાંથી કયું સૌથી ઓછું સક્રિય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo